ઘરે રહો સુરક્ષિત રહો હવે જાતે કરી શકશો કોરોના ટેસ્ટ :
માય લેબ ની ટેસ્ટ કીટને ICMR એ આપી પુનાની કંપની ને મંજૂરી
ICMR ( ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ) એ સેલ્ફ કોરોના ટેસ્ટ કીટને મંજૂરી આપી છે.
કોઈ પણ મેડિકલ સુપરવિઝન વગર , રેપિડ એન્ટી – જૈન ટેસ્ટ કીટ દ્વારા સરળતાથીથી ઘરે રહી , સ્વયં કરી શકશો કોરોના ટેસ્ટ ,
રિપોર્ટ પણ તરત મળશે .
આ કિટનું નામ છે ‘ કોવી સેલ્ફ જે ટુંક સમયમાં માર્કેટમાં ઉપલબ્ધ થશે .
ટેસ્ટ પૂર્વે મોબાઈલ પર એપ ડાઉનલોડ કરવાનો રહેશે.
પુના ની કંપની માય લેબ દ્વારા આ ટેસ્ટ કીટ બનાવવામાં આવી છે.