Gujarat News9
કચ્છ ખેતી વિષયક ગુજરાત મોરબી

હળવદ પંથકમાં ‘તાઉ તે’ વાવાઝોડાંએ ખેડૂતોને રાતે પાણીએ રોવડાવ્યાં, તલ–બાજરી. દાડમ લીંબુ.કેરી વગેરે પાકને મોટું નુકસાન

હળવદ પંથકમાં ‘તાઉ તે’ વાવાઝોડાંએ ખેડૂતોને રાતે પાણીએ રોવડાવ્યાં, તલ–બાજરી. દાડમ લીંબુ.કેરી વગેરે પાકને મોટું નુકસાન

હળવદ પંથકમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાની સર્જી હતી અહીં તલ ,બાજરી. દાડમ લીંબુ કેરી વગેરે પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન ખેડૂતોને સહન કરવું પડ્યું હતું. વાવાઝોડાના કારણે હળવદ ગ્રામ્ય વિસ્તારમાં માથક શિવપુર સાપકડા ટીકર વગેરે વાડી ખેતરોમાં આવેલ ઉભા પાકને ભારે નુક્સાન થયું હતું. અહીં પવન અને વરસાદને કારણે તલ.દાડમ.લીબુ.કેરી.બાજરી ના પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. પાક ખેડૂતોના હાથમાં આવે તે પહેલા વરસાદ અને પવનથી પાક નષ્ટ થઈ ગયો હતો તો અમુક જગ્યાએ બાજરીનો અને તલનો‌ પાક ભારે પવનના કારણે આડો પડી ગયો હતો.

આરીતે તે ખેડૂતને વ્યાપક નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. વાવાઝોડાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વેની કામગીરી કરી વળતર ચૂકવવા હળવદ પંથકના ખેડૂતોએ માગ કરી હતી.

હળવદ પંથકમાં વાવાઝોડાના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો.

 

તસવીર મયુર રાવલ

લેટેસ્ટ અપડેટ માટે ૮૪૯૦૦૯૯૪૪૬ પર ‘news‘ લખી મોકલી આપો

Related posts

પોશીના ના દંત્રાલ ની જાન પર રાજસ્થાન માં ટોળાનો હિંસક હુમલો આઠ વ્યક્તિને ઇજા

Gujrat News9

વીસ વર્ષનો વિશ્વાસ વીસ વર્ષનો વિકાશ વંદે ગુજરાત વિકાસ યાત્રા

Gujrat News9

પુનઃ ગામમાં લોકડાઉન ના ભણકારા….

Gujrat News9

Leave a Comment