Gujarat News9
ગુજરાત જામનગર દેવભૂમિ દ્વારકા

આવેદન આપ્યા બાદ તાલુકા ના કર્મચારી વિરુદ્ધ થસે કાર્યવાહી

તાલુકા ના કર્મચારી દ્વારા અવાર નવાર મહિલા ની છેડતી કરવાના બાબતે ગામના લોકો દ્વારા આપવામાં આવ્યું આવેદન પત્ર


આવેદન આપ્યા બાદ તાલુકા ના કર્મચારી વિરુદ્ધ થસે કાર્યવાહી

જોડિયાના તાલુકા પંચાયતના એક કર્મચારીને પરાણે પ્રીત ભારે પડી અધિકારી સમક્ષ તેની રજૂઆત કરાઈ

જોડિયા તાલુકા પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષથી કરાર આધારીત એક અર્ધસરકારી કર્મી કમલેશ પી ભીમાણી જે પ્રધાનમંત્રી આવાસ યોજના નો હવાલો સંભાળ્યો હતો તેના દ્વારા સગીર યુવતી સાથે છેડતી નો બનાવે જોડિયા પંથકમાં ચકચાર મચાવી છે

તાજેતરમાં પોતાના વિસ્તારમાં રહેતી પોતાના સમાજની એક સગીર યુવતી જે ઘરમાં એકલી હતી ઘરમાં પ્રવેશ કરીને માતા પિતાની ગેરહાજરીમાં સરકારી કર્મી કમલેશ પી ભીમાણી એ સગીર યુવતી ની છેડતી કરી હતી

જેને શબ્દોમાં ઉલ્લેખ કરી શકાય નહીં આ સમગ્ર ઘટના નો બનાવ જ્યારે પીડિત સગીરા યુવતીએ પોતાના માતા સમક્ષ વાત કરી પછી તો સગીર યુવતીની માતાએ તે વિસ્તારની મહિલાઓ સાથે તાલુકા પંચાયતમાં જઈને અર્ધસરકારી કર્મી ને  પાઠ ભણાવવા માંગણી કરી હતી પરંતુ મહિલાઓનો ઉગ્ર સ્વરૂપ પારખીને કમલેશ ભીમાણી કચેરીની વંડી ઠેકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો

આ સમગ્ર બાબત ગામ લોકોએ છેડતી કરનાર સમક્ષ સરકારી કર્મી વિરુદ્ધ સ્થાનિક અને જિલ્લા વિકાસ અધિકારી સુધી લેખિતમાં રજુઆત કરાઈ

લેટેસ્ટ અપડેટ માટે ૮૪૯૦૦૯૯૪૪૬ પર ‘news‘ લખી મોકલી આપો

Related posts

સારા વરસાદની આશીર્વાદ માટે જામનગર કૃષ્ણનગર મહિલા મંડળ દ્વારા ગાય તથા કૂતરા માટે 900 કિલો લાડુ નું આયોજન

Gujrat News9

આખરે સોનાનો સુરજ ઉગ્યો,બાળકો શાળાએ પદ્યાર્યા

Gujrat News9

લીલીયા મોટા રેલ્વે સ્ટેશન પર કોચ ઇન્ડિકેટર બોર્ડ લગાવાતા સાંસદનો મનાયો આભાર

Gujrat News9