જામજોધપુરના અલેખીયા મહાદેવ મંદિર મુકામે કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણલાઇવ નિહાળવાનોકાર્યકમ ભારતીય જનતા પાર્ટી દવારા રાખવામાં આવેલ.
જેમાં પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરીયા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર પાર્ડના પૂર્વ પ્રમુખ સી.એમ વાછાણી, નગરપાલિકા પ્રમુખ મમતા બહેન રવિભાઈ સિહોર, ભાજપ મહિલા અગ્રણી હેપી બેન ભાલોડીયા, મહિલા મોરચા પ્રમુખ ચંદ્રીકાબહેન ખાંટ, મહામંત્રી અલ્પાબહેન ભાલોડીયા, શહેર ભાજપ પ્રમુખ જયેશ ભાલોડીયા, પૂર્વ શિક્ષણ સમિતી ચેરમેન જીતુભાઈ ત્રાંબડીયા, મહંતશ્રી પંકજ મુની બાપુ તથા રમણ ગીરીબાપુ વગેરે ઉપસ્થીત રહી કાર્યકમ નીહાળી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું પ્રવચન સાંભળેલ હતું.
રિપોર્ટ:- અશોક ઠકરાર, જામ જોધપુર