Gujarat News9
Other અખબારી યાદી અરવલ્લી ગુજરાત સ્પોર્ટસ

આઝાદીકા અમ્રુત મહોત્સવ અંતર્ગત યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાઠંબા ઈલેવન ટીમે શાનદાર જીત મેળવી

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આયોજિત જીનિયસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં શુક્રવારે સાઠંબા ઈલેવન વિરુદ્ધ જીલ્લા પંચાયત અરવલ્લી વચ્ચે ક્રિકેટ મેચ મેચ યોજાઇ યોજાઇ હતી.આ ક્રિકેટ મેચમાં સાઠંબા ઈલેવન ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. સાઠંબા ઈલેવન ટોસ જીતી પ્રથમ બેટિંગ લઈ 14 ઓવરમાં 155 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે જીલ્લા પંચાયત અરવલ્લીની ટીમ માત્ર 98 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી મેન ઓફ ધ સિરીઝ મિતેષ પટેલ રહ્યા હતા.

રિપોર્ટ:- ભૂપેન્દ્રસિંહ ઝાલા.બાયડ

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

કોંગ્રેસ સમિતિ એ અગ્નિપથ યોજના ધરણા યોજી ને વિરોધ કર્યો

Gujrat News9

ગુજરાત ન્યુઝ9 ની રખડતાં ઢોરો ના ત્રાસની મુહિમ બાદ…………….

Gujrat News9

હરહર મહાદેવ ના નાદ સાથે શરૂઆત શિવરાત્રી ના મેળાની

Gujrat News9

Leave a Comment