દિયોદર ના નવા જોડે નીલ ગાય વચ્ચે આવતા મોટર સાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત.
અકસ્માત મા દેસાઈ વિક્રમભાઈ હરજીભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત..
ઇજાગ્રસ્ત ને 108 મારફતે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
જાણવા મળતી માહિતી મુજબ વધુ સારવાર અર્થે પાટણ ની ખાનગી હોસ્પિટલ માં રિફિર કરવામાં આવ્યા .
જોકે ગઈ કાલે મોડી રાતે પણ દિયોદર ના કોટડા નજીક અકસ્માત ની ઘટના સામે આવી હતી જેમાં દિયોદર તાલુકા મા દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ માં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.
રિપોર્ટ :- લલિત દરજી દિયોદર બનાસકાંઠા