Gujarat News9
Other અખબારી યાદી કચ્છ ખેતી વિષયક રાજકારણ

કોંગ્રેસ સમિતિ એ અગ્નિપથ યોજના ધરણા યોજી ને વિરોધ કર્યો

આજ રોજ મુંદરા મધ્યે આબેંડકર સર્કલ પાસે મુંદરા કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગાર યુવાનો સાથે રહીને કેન્દ્ર સરકાર ને અગ્નિપથ યોજના રદ કરવા માટે પહેલા દિવસ થી માગણી કરવામાં આવી હતી

કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્ય વતી વિધાનસભા ને લઈ ને ધરણા કાર્યકમ કરવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમા મુંદરા તાલુકા પ્રમુખ ચંદુભા જાડેજા, કોંગ્રેસ શહેર પ્રમુખ કપિલ કેસરિયા, મુકેશ ભાઈ ગોર, હરેશ ભાઈ મોથરિયા, ખેરાજ ગઢવી, જાવેદ પઠાણ, ભરત પાતારીયા, કાનજી સોધરા, હવા બેન ગોયલ, ભવાન સોધમ, કાન્તા બેન સોધમ, નીમિતા બેન પાતારીયા માંડવી વિધાનસભા ના પ્રભારી પી. સી. ગઢવી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રભારીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ:- ઇમરાન અવાડિયા, મુંદરા કચ્છ

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

આટકોટના આંગણે આરોગ્યનું મંદીર

Gujrat News9

કેવી રીતે લેશું પગલાં તકેદારીના કેવા પગલા વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ

Gujrat News9

ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રિના તહેવારને લઈને શાંતિ સમિતીની મીટીંગ યોજાઈ.

Gujrat News9

Leave a Comment