Gujarat News9
Other અખબારી યાદી અમરેલી ખેતી વિષયક ગુજરાત શૈક્ષણીક સુભેછા સંદેશ

લીલીયા મોટા તળપદા કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલાનું સન્માન કરાયું

તારીખ 26/6/2022, શુક્રવાર ના રોજ લીલીયા મોટા તળપદા કોળી સમાજના જે વિદ્યાર્થી સારા માર્ક્સ લાવી સમાજનું ગૌરવ વધાર્યું છે

તેમનું સન્માન સમાજ દ્વારા કરી તેમને પ્રોત્સાહન ઇનામ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા


જેમાં ખાસ જયશ્રીબેન દાદુભાઇ જાદવ નામની વિદ્યાર્થીની એ ધોરણ દસ મા 92.33%લાવી લીલીયા તાલુકા મા બીજા ક્રમે રહી સમાજ નું માન વધાર્યું હોય એમનું સન્માન પણ કરવા માં આવેલ


આમ લીલીયામાં તળપદા કોળી સમાજ દ્વારા પ્રથમ તેજસ્વી તારલાનું સન્માન કાર્યક્રમ કરી સમાજના વિદ્યાર્થી ને એક ઉત્સાહ વધારવાનું કામ કર્યું છે

આ કાર્યક્રમ પ્રમુખ નરશી ભાઈ મકવાણા તેમજ ઉપ પ્રમુખ ભુપત ભાઈ ચૌહાણ ની ઉપસ્થિતિ માં યોજાયેલ જેમાં જેમાં લીલીયા તળપદા કોળી સમાજ ના બહેનો તેમજ ભાઈઓ ઉપસ્થિત રહેલ

રિપોર્ટ:- ઈમરાન પઠાણ, લીલીયા મોટા

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ જામનગર દ્વારા અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણ માટે વિશાળ હૃદય સમર્પણ કરનારા દાતાઓને સ્મૃતિ ચિન્હ આપવાનો કાર્યક્રમ યોજાયો.

Gujrat News9

આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ 2022 ની વિધાનસભા અંતગર્ત પાટણ ખાતે ઉત્તર ઝોન કાર્યકર્તા સંમેલન યોજાયુ.

Gujrat News9

પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ ઉપર કરાતા અભિષેક અને તેની ફળપ્રાપ્તિ

Gujrat News9

Leave a Comment