Gujarat News9
Other અખબારી યાદી અમરેલી ગુજરાત વેપાર

લીલીયા મોટા ના સસ્તા અનાજ ના વેપારી નું સન્માન કરાયું

લીલીયા તાલુકા ના સસ્તા અનાજ ના દુકાનદારશ્રી અતુલભાઈ લક્ષ્મીશંકર ભટ્ટ ને અનાજ વિતરણ ની ઉત્કૃષ્ટ કામગીરી (99% વિતરણ)કરવા બદલ સરકાર શ્રી ની આવેલ

વંદે ગુજરાત યાત્રા કાર્યક્રમ માં અતુલ ભાઈ ભટ્ટ ને લીલીયા મામલતદાર શ્રી બી.એ.નાગ્રેચા સાહેબ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા માં આવેલ આશા રાખીએ કે આવી જ રીતે આગળ પણ તેઓ આવી સરસ રીતે કામગીરી કરી ને આપણા તાલુકા નું ગૌરવ વધારે

લીલીયા તાલુકા રેશનિંગ એસોસિએશન વતી તેમજ મિત્રો સગા સ્નેહી ઓ દ્વારા અતુલભાઈ લક્ષ્મીશંકર ભટ્ટ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવ વા માં આવીરહી છે

રિપોર્ટ:- ઈમરાન પઠાણ, લીલીયા મોટા

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

સુ આપ ને મહાનગરપાલિકાની ચૂંટણી માટે કાપલીઓ નથિ મળિ?

Gujrat News9

જામ-જોધપુર આઇ.ટી.આઇ.મુકામે લર્નીગ લાયસન્સ કાઢવાનું કેન્દ્ર શરૂ થશે ધારાસભ્ય ની રજૂઆતને સફળત

Gujrat News9

પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા સપ્તાહિક ટેલન્ટ વર્કશોપ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

Gujrat News9

Leave a Comment