Gujarat News9
Other અખબારી યાદી ગુજરાત ધર્મ સાબરકાંઠા

વિજયનગર તાલુકામાં ઠેર -ઠેર ગણેશ ઉત્સવનો માહોલ સર્જાયો

વિજયનગર તાલુકામાં ગણેશ ઉત્સવનો માહોલ ગામેગામ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ દંતોડ મુકામે ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. તમામ ગણેશ મંડળના ડૉ.ભરતભાઈ, દિનેશભાઇ, વિજયભાઇ, કાળુભાઈ, અશ્વિનભાઈ, જિગ્નેશ ભાઈ તથા અન્ય યુવાનો દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી અને સાંજે આરતી માં તમામ ગામના યુવાનો, વડીલોએ આરતી ઉતારીને દર્શન કર્યા હતા. સમગ્ર વિજયનગર તાલુકામાં ગણેશ ચતુર્થીનો ગામે- ગામ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

બ્યુરો રિપોર્ટ:- ચંદુભાઈ પટેલ

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

માર્કેટયાર્ડ કુંડલા (વિજયનગર)ના ચેરમેનપદે ડૉ.પંકજ આર. પટેલ અને વાઈસ ચેરમેન પદે ડો. હિતેશ આર.પટેલની વરણી

Gujrat News9

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ની જાહેરાત થતાની સાથે પોસ્ટર વોર ચાલી રહ્યો છે

Gujrat News9

બજારમાં લાલબાગ કેરીનું આગમન

Gujrat News9

Leave a Comment