Gujarat News9
Other અખબારી યાદી ગુજરાત જામનગર રાજકારણ વેપાર

જામ – જોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની કારોબારીનીબેઠક યોજાઈ

જામ – જોધપુર તાલુકાની ખરીદ વેચાણ સંઘની બેઠક યોજાઈ હતી


જેમાં તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા માર્કેટીંગ પાર્ડના પ્રમુખ તથા સંઘનાસદસ્ય પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા ડીરેક્ટર જમનભાઈ વાછાણી ધર્મેન્દ્ર સિંહ જાડેજા કારાભાઈ બેરા ભીમશીભાઈ શીર વગેરે ઉપસ્થીત્ રહ્યા હતા અને ખેડુતોના વિકાસલક્ષી વિવિધ મુદાઓની ચર્ચા કરી હતી તેમજ જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘનીચે આવતી શેઠવડાળા બાન્ચમાં જરૂરી વહીવટ લક્ષી સુચનો આપી સુધારા વધારા કરેલ તેમજ જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં તા ૧/૪ થી આજ દિવસ સુધીમાં ૧ કરોડ ૪૦ લાખનું વિકમ જનક ટનઅવર કરવામાં આવેલ જે છેલ્લા પાંચ વરસમા પણ નથી થયું

રિપોર્ટ:- અશોક ઠકરાર, જામ જોધપુર

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ બિરસા મુંડા મોરચા ના અધ્યક્ષ તરીકે વરણી કરાઈ

Gujrat News9

લીલીયા તાલુકા ના ભેંસવડી ખાતેસરસ્વતી સન્માન તથા ગણવેશ વિતરણ ‘’ કાર્યક્રમ યોજાયો.

Gujrat News9

મહાપ્રભુજી નો 544 મો પ્રાગટ્યોત્સવ શાંતિપૂર્ણ ઉજવણી

Gujrat News9

Leave a Comment