Gujarat News9
Other અખબારી યાદી અમરેલી ગુજરાત નોકરી શૈક્ષણીક સમાજ સેવા હેલ્થ

લીલીયા મોટા ઠાકોર સમાજનું ગૌરવ વધારતી ક્રિષ્ના ગલસાણીયા

લીલીયા મોટા ખાતે રહેતા અને સ્ટુડિયો ના વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવનાર રાજુભાઈ ગલસાણીયા દ્વારા એમની દીકરી ક્રિષ્ના ને અભ્યાસ કરાવી તે સાબિત કરી દીધું કે દીકરી તે વ્હાલ નો દરિયો


વર્તમાન સમયમાં શિક્ષણ નું મહત્વ વધી ગયું છે દરેક સમાજ શિક્ષણ તરફ દોટ મૂકી છે ત્યારે ઠાકોર સમાજ ની દીકરી માં પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે આજે વાત કરીએ છીએ ઠાકોર સમાજની ક્રિષ્ના એ દીકરી જે ખરેખર ઠાકોર સમાજ નું ગૌરવ છે .આ દીકરી ફિલિપિન્સ (વિદેશ)માં MBBS કરવા પ્રવેશ મેળવ્યો છે અને હાલ ક્રિષ્ના વિદેશ અભ્યાસ કરી રહી છે ત્યારે સમગ્ર પંથક મા ક્રિષ્ના અને એમના માતા પિતા પર અભિનંદન વર્ષા થઈ રહી છે

રિપોર્ટ:- ઈમરાન પઠાણ, લીલીયા મોટા

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

વિધવા સહાય તથા મકાન સહાય માટે ધક્કા ખાઈ રહેલા વિધવા બહેનની વેદના.

Gujrat News9

સરકાર ખાડે…………. રોડ બિસ્માર હાલત માં

Gujrat News9

નેહરુ યુવા કેન્દ્ર જામગર દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ

Gujrat News9