Gujarat News9
Other અખબારી યાદી ગુજરાત શૈક્ષણીક સાબરકાંઠા

સાબરકાંઠા આશ્રમશાળા કર્મચારી સંઘ ની ચૂંટણીમાં બિનહરીફ હોદ્દેદારો ની નિમણુંક

સાબરકાંઠા આશ્રમશાળા સંઘ ના પ્રમુખ વિજય પટેલ તેમજ મંત્રી નરેશ કટારા એ જણાવ્યું હતું કે નિયમોઅનુચાર સંઘ ની મુદત પૂર્ણ થતાં સાબરકાંઠા જિલ્લા માં ચાલતી તમામ વિભાગ હસ્તક ની આશ્રમશાળા ના કર્મચારીઓ ને સ્વામિનારાયણ મંદિર ખેડબ્રહ્મા ખાતે એક ભવ્ય જાહેરસભા બોલાવવા માં આવી હતી જેમાં સર્વાનુમતે ઠરાવ પાસ કરી સાબરકાંઠા આશ્રમશાળા કર્મચારી સંઘ ની રચના કરી હતી જેમાં વિજય પટેલ વિજયનગર પ્રમુખ,નરેશ કટારા પોશીના મહામંત્રી હવુંભા ઝાલા પ્રાતિજ ઉપપ્રમુખ, ભાનું પટેલ સહમંત્રી ખેડબ્રહ્મા પરમાર દિપક ઇડર ખજાનચી સુથાર બિપીનભાઈ ખેડબ્રહ્મા સલાહકાર પંચાલ હિમાંશુ,પરમાર ભરતસિંહ,ગરાસિયા અશોક,પંડ્યા અંકુર ,વણકર અશોક,પરમાર દિપક,મન્સૂરી જાકિર,પટેલ ભરત ,પરમાર કાંતિ,પટેલ કીર્તિ,પટેલ સંગીતા,વણકર મંજુલા,પટેલ છાયા, સુતરિયા હસમુખ, દેસાઈ કાનજી, પાંડોર વિશ્રામ, ચૌહાણ નિલેશ કારોબારી સભ્ય સહિત સર્વાનુમતે બિનહરીફ થયા હતા જેથી સાબરકાંઠા આશ્રમશાળા કર્મચારીઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
પ્રમુખ વિજય પટેલે સહિત સંઘ ની કારોબારી જણાવ્યું હતું કે કર્મચારીઓ ને પડતી મુશ્કેલી ઓ હેરાનગતિ તેમજ સરકાર દ્વારા થતો સતત દાયકાઓ થતો અન્યાય સામે યોગ્ય ન્યાય અપાવવા રણનીતિ તૈયાર કરી હતી આ સાથે રાષ્ટ્રીય ગીત ગાઈ છુટા પડ્યા હતા.

બ્યુરો રિપોર્ટ:- ચંદુભાઈ પટેલ

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

જસદણના તાલુકાના મેઘપર ગામે રામજી મંદિરે ત્રિલ્વિસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

Gujrat News9

મહામારી માથી સ્વસ્થ થયા બાદ

Gujrat News9

ગરીબોના અને આમ જનતા ના પ્રશ્નો નુ તાત્કાલિક નીરાકરણ કરતા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા

Gujrat News9

Leave a Comment