Gujarat News9
Other અખબારી યાદી ક્રાઇમ ગુજરાત રાજકારણ રાજકોટ વેપાર

હોમગાર્ડ પોઇન્ટ હોવા છત્તા ચોરી થઈ ચોરી

તારીખ 8 9 – 2022 ના રોજ આમલી ચોક પોલીસ ચોકી ની બાજુમાં નવકાર શોપિંગ ની અંદર ત્રણ દુકાનના તાળા તોયડા દુકાનમાંથી રૂપિયા 1500 રોકડ રકમ તેમજ અન્ય દુકાનની અંદરથી માલ સામાનની ચોરી થયેલ હોય.

જેના અનુસંધાને વિંછીયા પોલીસ સ્ટેશનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી કે વિછીયા આમલી પોલીસ પોલીસ ચોકી ની બાજુમાં અને નવા પુલની સામે સત્યજીત સોસાયટીના ગેટની સામે હોમગાર્ડ નો પહેરો હોવા છતાં આ પોલીસની બેદરકારીના લીધે હોમગાર્ડ ની બેદરકારીના લીધે વિંછીયા આમલી ચોકી ની બાજુમાં આ તસ્કરો દ્વારા ત્રીજી વાર ચોરી કરવામાં આવી.

તેમ છતાં વિંછીયા પોલીસ સ્ટેશનને આજ સુધી કોઈ તપાસ કરી નથી જેથી આ ચોરોને મેદાન મોકલું હોય એમ ગમે ત્યાંથી હાથ ખપેરો કરે છે હાલ વિંછીયા ની અંદર અનેક જગ્યાએ નાની મોટી ચોરી થાય છે પણ પોલીસની ખૂબ ઢીલી નીતિના કારણે આ ચોરો ને જાણે છૂટ આપી હોય એવો મહાલ વિછીયા ની અંદર છે રાત્રી પહેરો હોવા છતાં પોલીસ સ્ટેશનના નાકની નીચેથી આ ચોરી થઈ હોવા છતાં આજ પોલીસના પેટનું પાણી પણ હલતું નથી તો આ અમારી એક જ માંગણી છે કે તમામ ચોરોને પકડી કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવે અને જે હોમગાર્ડ પોલીસવાળા રાત્રિના સમયે નોકરીના સમયે બેદરકારી નું વલણ અપનાવ્યું હોય તેને પણ બર તરફ કરવામાં આવે એવી અમારી માંગણી છે

રીપોર્ટ:- રસીક વિસાવળીયા 

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

મહાનગરો માં જાણો ક્યાં કોરોના ના કેટલા ટેસ્ટ થયા અને ક્યાં કેટલા નવા કેસ નોંધાયા

Gujrat News9

લાખોટા નેચરકલબ જામનગરના યુવાને નેપાળમાં મેળવ્યો સુવર્ણ ચંદ્રક.

Gujrat News9

જિલ્લામાં હવે કુલ ૧૧ 108 એમ્બ્યુલન્સ લોકોની સેવામાં………

Gujrat News9

Leave a Comment