Gujarat News9
Other અખબારી યાદી અમદાવાદ ક્રાઇમ ગુજરાત

સરકારી એસ.ટી. બસોને સમાંતર દોડતા ખાનગી વાહનો સામે આંખ આડા કાન કરવાની અધિકારીઓની કૂચેષ્ટા વકરી

ભાવનગરના ડી.સી. ખાનગી ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક પાસેથી 50 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા..

ભાવનગર ડી.સી. કવાર્ટર પર છટકું ગોઠવી એસીબી ટીમે એસ.ટી. ના લાંચિયા ડી.સી. એ.કે.પરમારને ચડ્ડી બનીયનના પરિધાનમાં જ આબાદ રીતે ઝડપ્યા…

એસ.ટી. બસોને સમાંતર દોડતી ખાનગી બસો સામે રહેમનજર રાખવા ડીસી અશોક પરમારે ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક પાસે માંગી હતી 50 હજારની લાંચ…

એસ.ટી. ના પાલનપુર સહિત અન્ય વિભાગોના કાર્યક્ષેત્રમાં પણ બેફામ દોડતી ખાનગી બસો અધિકારીઓ સામે ઉપજાવી રહી છે મજબુત શંકાઓ…

એસીબી તેમજ એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓએ ગંભીર બની એસ.ટી. નિગમની તિજોરીને નુકશાન કરતા તત્વો સામે કડક બનવાની તાતી જરૂર….

રિપોર્ટ:- આશાબેન ટીંબલીયા, ધંધુકા 

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

લુણાવાડા તાલુકાના હિન્ધોલિયા ગામ ની મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી જીગ્નેશ ભાઈ સેવક

Gujrat News9

આગામી ધારી વિધાનસભા પેટા ચૂંટણી અનુસંધાને સઘન વાહન ચેકીંગ, તથા નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમી આઘારે ખાંભા પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Gujrat News9

સંતરામપુર નગરના રાણાવાસ વિસ્તારમાં નાની બેબી ને વીજ કરંટ લાગ્યો

Gujrat News9

Leave a Comment