Gujarat News9
Other અખબારી યાદી ગુજરાત જામનગર રાજકારણ હેલ્થ

જામ જોધપુર સી.એચ.સી દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલ મશીનરીનુ સોરાષ્ટ્ર કોંગ્રસ ના પ્રભારી રામકિશન ઓઝા દ્વારા લોકાર્પણ

જામજોધપુર સીએચસી ખાતે બાયોકેમેસ્ટ્રી ઓટોએનેલાઇઝર ૧ અને સિવિટી એનેલાઇઝર તેમજ બ્લડ સેલ કાઉન્ટર મશીન ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી આશરે ૪.૭૭ લાખ ફાળવેલ હતા.

જેમનુ સૌરાષ્ટ્ર ના કોગ્રેસ પ્રભારી શ્રી રામકીશન ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ. આ સમયે જિલ્લા કોગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સહ મંત્રી બીપેન્દ્રસિંહ જાડેજા, એઆઈસીસી ડેલીગેટ ચિરાગસિંહ પરમાર, તાલુકા કૉંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ જોશી, જિલ્લા કિસાન કૉંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ ખાંટ, જામનગર ગ્રામ્ય તાલુકા કૉંગ્રેસ પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, જામજોધપુર શહેર કૉંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ સુરેજા, નગરપાલિકા વિરોધપક્ષના નેતા અશોકભાઈ કાંજીયા તેમજ કોર્પોરેટરો, તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા રામજીભાઈ કંડોરિયા તેમજ તાલુકા પંચાયત સદશ્યો તેમજ કૉંગ્રેસ અગ્રણીઓએ હાજરી આપી હતી

રિપોર્ટ:- અશોક ઠકરાર, જામ જોધપુર

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

ભારત વિકાસ પરિષદ દ્વારા વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો

Gujrat News9

વેપારીઓ માટે યોજાયેલ સ્પેશ્યલ વેક્સિનેશન ડ્રાઈવને મળ્યો બહોળો પ્રતિસાદ

Gujrat News9

18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે

Gujrat News9

Leave a Comment