આ કેમ્પનો પ્રારંભ પૂર્વ ઉર્જા મંત્રી ચિમનભાઈ સાપરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ભાજપ અગ્રણી અમુભાઈ વૈશ્નાણી, શહેરના વેપારી અગ્રણી તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દભાઈ કડીવાર, જિલ્લા ભાજપ પુર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર, નગરપાલિકા પ્રમુખ મમતાબહેન સિહોરા, બાલમંદિરના ટ્રસ્ટ્રી નરેન્દ્રભાઈ (ભીખુભાઈ ) કવૈયા, યાર્ડના પૂર્વ પ્રમુખ સી.એમ વાછાણી, જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયા, શહેર ભાજપ પ્રમુખ જ્પેશ ભાલોડીયા, સામાજીક અગ્રણી ભરતભાઈ અમૃતીયા, જીતુભાઈ વાછાણી વગેરેની ઉપસ્થીતીમાં કરાયો હતો.
આ કેમ્પનોજામ-જોધપુર શહેરના વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો
રિપોર્ટ:- અશોક ઠકરાર, જામ જોધપુર