વહોરા ક્ષાતી ના નાગરિક મહંમદ ભાઇ.આર.ચોહાણ ( રાજુલા વાળા) રહે મુન્દ્રા જે નદી વાળા નાકા પાસે કેબિનમાં કપડાં ના વેપાર કરતા હતા.
સૂત્રો ના જણાવ્યા મુજબ બનાવ સવારના 10 વાગ્યા ની આસપાસ જવાહર ચોક માં બન્યો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધેરેલું કામકાજ માટે બજારમાં આવેલ વહોરાજી ને આખલા હડફેત લઈને જમીન પર પટકાતાં બેભાન અવસ્થામાં લોહી લુહાણ હાલતમાં સરવાર માટે હોસ્પિટલ માં ખચેડવમાં આવ્યા હતા જ્યાં ફરજ પર ના તબીબે મૃત જાહેર કર્યો હતા.
વહોરા સમાજના આધેડનું અવસાન થતાં આ મામલો ગંભીર ગણવાઇ રહ્યો છે પાલિકા તથા સંબધિત વિભાગો યોગ્ય ધ્યાન આપે તે અનિવાર્ય છે
નગરપાલિકા શહેરમાં ઢોરના ત્રાસ થી લોકો ને રાહત આપી નથી શકતી
રિપોર્ટ:- ઇમરાન અવાડિયા, મુંન્દ્રા કચ્છ