Gujarat News9
Other અખબારી યાદી ગુજરાત નેશનલ રાજકારણ શૈક્ષણીક સાબરકાંઠા

રાજય આશ્રમશાળા ના કર્મચારી ઓ ના વર્ષો જુના પ્રશ્નો નું નિરાકરણ ના આવતા બીજી ઓક્ટોબર થી ગાંધીનગર ખાતે અનિશ્ચિત ધરણાં કાર્યક્રમ ચાલુ

સાબરકાંઠા આશ્રમશાળા સંઘ ના પ્રમુખ વિજય પટેલ તેમજ મંત્રી નરેશ કટારા એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય એ દાયકાઓ થી ગુ.રા.માં વિવિઘ વિભાગ દ્વારા અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં ગરીબ થી અતી ગરીબ સમાજ ના બાળકો માટે 750 કરતા પણ વધુ માન્ય ગ્રાન્ટેડ આશ્રમશાળા ઓ હાલ કાર્યરત છે પરંતુ રાજય ની કેટલીક આશ્રમશાળા ના બાંધકામ તેમજ અન્ય ભૌતિક સુવિધાઓ આજદિન સુધી હાવ ગંભીર અને દયનિય પરિસ્થિતિ માં જોવા મળે છે તો બીજી બાજુ આશ્રમશાળા ઓ માં 24 કલાક સ્થળ ઉપર સેવા નોકરી કરતા કર્મચારીઓ ને વખતોવખત ગૃહપતિ, ગૃહમાતા, લિયન,અવસાન સહાય,સાતમું પગારપંચ, સળંગ નોકરી,ગ્રેડ પે,બદલી,જૂની પેન્શન યોજના જેવા 18 કરતા પણ અનેક મુદ્દા ની માંગ કરી રજૂઆત કરવા છતાં સરકાર એ આજદિન સુધી એકપણ માંગ સ્વીકાર ના કરતાં રાજય ના આશ્રમશાળા ના કર્મચારીઓ ના પરિવારો માં સરકાર સામે રોશ એ આક્રોશ પેદા થયો છે.જેથી રાજય આશ્રમશાળા ના કર્મચારી સંઘે દ્વારા ગાંધીનગર ખાતે બીજી ઓક્ટોબર થી ધરણ કાર્યક્રમ ચાલુ કર્યા છે.ગાંધીનગર માં પ્રવેશ કરતા ની સાથે તેમજ સેકટર છ ની સત્યાગ્રહ છાવણી માં જતા કેટલાયે કર્મચારીઓ ની પોલીસ અધિકારીઓ દ્વારા અટકાય કરી ગાંધીનગર ના અલગ અલગ સ્થળે ગોંધી રાખવામાં આવ્યા હતા સંપૂર્ણ કર્મચારીઓ સરકાર સામે આક્રોસ પેદા કર્યા હતો સંપૂર્ણ દિવસ ભૂખ્યા પેટે ભજન ધૂન ગાઈ પોતાનો પ્રથમ દિવસ પૂર્ણ કર્યો હતો

બ્યુરો રિપોર્ટ:- ચંદુભાઈ પટેલ

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

ઝાખર ખાતે નાયરા એનર્જી દ્વારા નિર્મિત 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું

Gujrat News9

સ્વ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ધંધુકા કોંગ્રેસ દ્વારા ફ્રુટ વિતરણ કરાયું

Gujrat News9

મંગળવાર સુધીમાં RT-PCR લેબોરેટરી શરૂ થઈ જશે હવે રિપોર્ટ મોડા નહીં આવે

Gujrat News9

Leave a Comment