Gujarat News9
Other અખબારી યાદી અમરેલી ગુજરાત નેશનલ રાજકારણ

લીલીયા મોટા રેલ્વે સ્ટેશન પર કોચ ઇન્ડિકેટર બોર્ડ લગાવાતા સાંસદનો મનાયો આભાર

લીલીયા મોટા ના રેલવે સ્ટેશન પરથી મહુવા બાંદ્રા અને મહુવા સુરત સુપરફાસ્ટ ટ્રેન દોડી રહી છે

પરંતુ અહીં કોચ ઇન્ડિકેટર બોર્ડ ન હોવાના કારણે મુસાફરોને કોચ શોધવામાં મુશ્કેલી પડી રહી હતી.

જે બાબતની જાણ લિલિયા તાલુકા ભાજપ અગ્રણી અને એડવોકેટ એસ પી ભડકોલીયા દ્વારા મૌખિક સાંસદ નારણભાઈ કાછડિયા ને રજુઆત કરવામાં આવતા તારીખ 10-10 22 ના રોજ પ્લેટફોર્મ પર ઇન્ડિકેટર બોર્ડ લગાવવામાં આવેલ.

જેથી મુસાફરો ને કોચ ગોતવા માટે ની અગવડતા નો અંત આવતા સાંસદ નો લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી મહામંત્રી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા સહિત તાલુકા પંચાયત સદસ્યો તાલુકા ભાજપ ટીમના હોદ્દેદારો કાર્યકરો દ્વારા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તેમજ રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ નો આભાર માનવામાં આવેલ

રિપોર્ટ:- ઈમરાન પઠાણ, લીલીયા મોટા

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

લીલીયા મોટા ખાતે પાણી ની યોજના નું ખાત મુર્હત કરતા ધારાસભ્ય દુધાત

Gujrat News9

નકલી ‘Remdesivir Injection” બનાવતી ફેકટરી જબ્બે

Gujrat News9

Temple trust begins work to shift Ram idol from tent, its abode for 30 years

cradmin

Leave a Comment