Gujarat News9
Other અખબારી યાદી અમદાવાદ ગુજરાત નેશનલ રાજકારણ

એડિશનલ સીટી એન્જિનિયર કરી રહ્યા છે ઓફિસમાં આરામ

એડિશનલ સીટી એન્જિનિયર કરી રહ્યા છે ઓફિસમાં આરામ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં કામ કરતા એડિશનલ સીટી એન્જિનિયર કરી રહ્યા છે આરામ

એક ક્વોલીફાઈડ અને વન ક્લાસ અધિકારી ઓફિસના ચેમ્બરમાં બેસીને ફક્ત કરી રહ્યા છે આરામ

મ્યુનિસિપલ કમિશનરના પી.એ તરીકેની જવાબદારી અને સુપર વન પ્લસ અધિકારી એવા નૈનેશભાઈ દોશી ફરમાવી રહ્યા છે આરામ જેવો ફિલ્ડમાં કોઈપણ દિવસ જતા નથી

મળતી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટૂંક સમય પહેલા ઇજનેર વિભાગની સર્વોચ્ચ હોદ્દો એટલે કે એડિશનલ સીટી એન્જિનિયર ની જગ્યા માટે સીધી ભરતીથી અમુક જગ્યાઓ ભરવામાં આવી હતી તેમાંથી એક જગ્યા ઉપર મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં અગાઉથી કાર્ય એવા ડેપ્યુટી સીટી ઇજનેર નૈનેશભાઈ દોશીને એડિશનલ સીટી એન્જિનિયર તરીકે પસંદગી કરી તેમને પોસ્ટ આપવામાં આવી હતી

આવા ક્વોલિફાઇડ અધિકારીની એડિશનલ સીટી એન્જિનિયર તરીકે પસંદગી કર્યા પછી જો તેઓ ઓફિસથી બહાર ના નીકળતા હોય તો આવા ક્વોલીફાઈડ અધિકારીને આવડત નું શું?

આવા અધિકારીઓને શહેરમાં અમુક વિસ્તાર જેવા કે સૈજપુર મેઘાણીનગર ગોમતીપુર બાપુનગર બહેરામપુરા તથા દાણીલીમડા વગેરે વિસ્તારો માં આવા ઉચ્ચ અધિકારી તથા અનુભવી અધિકારીઓની સ્થળ પર તપાસ કરતા તથા નીચલાધિકારીઓ સાથે સ્થળ પર જઈ સમસ્યાનો સમાધાન કરાવતા હોય તો આવા વિસ્તારો ચોક્કસપણે વિકસિત તથા ડ્રેનેજ લાઈનમાં આવતી સમસ્યાઓ થી છુટકારો મળી શકે તેમ છે

પરંતુ આવા ક્વોલીફાઈડ અધિકારીઓ માત્ર અને માત્ર ઓફિસમાં બેસી રહે છે તેવું સૂત્ર દ્વારા મોને જાણવા મળ્યું છે

શું આવા અધિકારીઓને અમદાવાદ મ્યુનિસિપલ મેયર તથા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સ્થળ પર જવા લોકોની સમસ્યા નાના અધિકારીઓ સાથે વાતચીત તથા લોકોને પડતી મુશ્કેલી બાબતે ઓફિસથી બહાર નીકળશે ખરી?

આવા અધિકારીઓથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તથા સરકારને પણ ખૂબ જ નુકસાન થાય તેવું છે કારણકે ઓફિસથી બહાર ના નીકળતા હોય અને ઉચ્ચ ધરાવી ઉચ્ચ પગાર લેતા હોય તો આવા અધિકારીઓની જરૂર છું?

હવે જોવાનું એ રહ્યું આવા અધિકારીઓ ઓફિસથી બહાર નીકળશે ખરી?

બ્યુરો રિપોર્ટ:- પરમાર ખોડાભાઈ

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

કોરોનામાં મૃત્યુ પામેલા જીવોના આત્મકલ્યાણ અર્થે શાંતિ હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

Gujrat News9

હોમગાર્ડ પોઇન્ટ હોવા છત્તા ચોરી થઈ ચોરી

Gujrat News9

મહીસાગર જીલ્લાના કડાણા ડેમની જળ સપાટી મા નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો કિનારા અને બેટ ખુલ્લા થતા ડેમની વચ્ચોવચ પથ્થરોની ગુફામાં આવેલ 850 વર્ષ પૌરાણિક નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતા દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા

Gujrat News9

Leave a Comment