Gujarat News9
Other અખબારી યાદી અમદાવાદ ગુજરાત દેશ વિદેશ નેશનલ રાજકારણ સમાજ સેવા

સેવા સેતુ કાર્યક્રમ મા કોર્પોરેટરની ગેરહાજરી ના કારણે લોકો થયા પરેશાન

અમદાવાદના નિકોલમાં વોર્ડમા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચાર કોર્પોરેટર દીપક ભાઈ પંચાલ, બળદેવભાઈ પટેલ, વિલાસબેન દેસાઈ અને ઉષાબેન રોહિત ના દેખરેખ માં સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો હતો. જેમાં દીપકભાઈ પંચાલ, બળદેવ પટેલ વિલાબેન દેસાઈ હાજર રહ્યા પરંતુ ઉષાબેન રોહિત ગેરહાજર રહ્યા હતા

દીપકભાઈ પંચાલ દ્વારા જનતાની વચ્ચે રહી લોકોને સમજણ આપી, લોકોના ફોર્મ ભરી સેવા સેતુ કાર્યક્રમ નો સર્વે લોકોને વધુમાં વધુ લાભ મળે તેવો પ્રયાસ કર્યો હતો તથા તેઓ લગભગ એક વાગ્યા સુધી હાજર રહી લોકોની મદદ કરી હતી. એમને એક મીટીંગમા જવાનું હોવાથી તેઓ એક વાગ્યા પછી નીકળી ગયા હતા

બળદેવ પટેલ, વિલાસબેન દેસાઇ સ્વાગત વિધી તથા દીપ પ્રાગટ્ય કર્યા પછી સેવા સેતુ કાર્યક્રમ માંથી રજા રહી લીધી હતી

ઉષાબેન રોહિત એક જવાબદાર કોર્પોરેટર હોવાના કારણે ગેરહાજર રહી જનતાના ફોન નહીં ઉઠાવવાનો કોઈને જવાબ નહી આપવાનો હાજર નહીં રહેવાનું

શું ઉષાબેન રોહિત સાંસદ સભ્ય કે કેબિનેટ મિનિસ્ટર છે જેઓના જોડે જનતાના ફોન ઉઠાવવાનો પણ સમય નથી સેવા સેતુ કાર્યક્રમમાં આવવાનો પણ સમય નથી?

આવા કોર્પોરેટર ના કારણે જનતા સેવા સેતુ કાર્યક્રમમાં પોતાના આધાર કાર્ડ ના બનાવી શક્યા

બ્યુરો રિપોર્ટ:- પરમાર ખોડાભાઈ

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

રાષ્ટ્રપતિની ચૂંટણી: ભાજપ ફરી કરી ચોંકાવનારી તૈયારી, આ નામોની ચર્ચા થઈ રહી છે

Gujrat News9

ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાના પ્રયત્નથી ફાયર એન.ઓ.સી.ને આભાવે બંધ કરાયેલ સરકારી શાળા ખુલી

Gujrat News9

આવશ્યક દવાઓનું બ્લેક માર્કેટીંગ અને સંગ્રહખોરી અટકાવવા

Gujrat News9

Leave a Comment