શ્રી તપ ગચ્છ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય મધ્યે ચાતુર્માસ બિરાજતા પૂર્ણ રક્ષિત મહારાજ નિ નીશ્રામાં તથા તેમની પ્રેરણાથી ભારત ભર જૈન સાધુમાં કયારે ન થતો હોય તેવું આયોજન બંદરીય નગરી મધ્યે યોજાયો હતો.
જે આ દર્શન માત્રથી ચારિત્રય મોહનીય કમૅ દૂર થાય છે આત્માના ચરિત્રય મોહનીય કર્મ દૂર થાય છે અને આત્માના ચરિત્રય ધર્મ બીજ નું વાવેતર થાય છે.
જેમાં હર ઘર રજા રોહણ ( મહારાજ સાહેબ પાસે એવો હોય છેતે તમામ ઘરોમા સ્ટેન્ડ સાથે અર્પણ કરવામાં આવ્યું હતું મહારાજ સાહેબ હર ઘર રજા હરણ નુ મહત્વ પોતાના ફાઇસ અવાજ દ્વારા સમજવતા ચાલો સાધુ સરળ ભાષા મા વર્ણન કર્યું હતું
દોઠ કલાક સુધી સરળ ભાષામાં વર્ણન કરી ને ભાવિકો ને જકડી રાખ્યા હતા રજા હરણ લઈ ને નુત્ય કરવાનો લાભ મહેતા સપંત ભાઈ જખશી ભાઈ ( લોડાઇ) વાળો પરિવારે લીધો હતો
જેની અનુમોદના કર્યા બાદ મહેતા નેમચંદ નયાલચંદ પરિવાર ધ્વારા રૂપિયા 11,000 .પાંજરાપોળ તથા 10,000 સાદુ મહાત્માં ઓની વૈયા વરછ માઆ જાહેર કરતા સમસ્ત સંધે એનિઅનુ મોદના કરી હતી તથા સાધુ માહાતમા ના ઉપકરણ ના ચડાવા લેવામાં આવ્યા હતા ત્યાર બાદ ઓધા નિ શોભાયાત્રા ઢોલ નગારા ના તાલે નીકળી હતી
જેમા ધાર્મિક નારા સાથે વાતાવરણ ધર્મમય બની ગયું હતું યુવાનો એ રાસ ગરબા નિ રમઝટ બોલાવી હતી
બપોરે સામૂહિક જાજર માન એકાસણા મા બહોળી સંખ્યામાં ભાવિકો જોડયા હતા સંપૂર્ણ દિવસનો લાભ મહેતા ગુલાબ બેન નાગજી પરિવારે ભારે હોશ થી લાભ લીધો હતો લાભાર્થીઓ પરિવાર ના નિવાસ સ્થાને મહારાજ સાહેબ પાવન પગલાં કર્યા હતા માંગલિક ફરમાવતા મહારાજ સાહેબ જણાવયું હતું કે રાતરિ ભોજન નો ત્યાગ કરો તથા જીવદયા પર ભાર મૂક્યો હતો તથા લાભથીઓ પરિવાર જ અનુમોદના કરી હતી પંન્યાસ મહારાજ સાહેબ નું ચાતુર્માસ એ ભારે જમાવટ કરી છે દરરોજ સવારના 7/30 થી 8/30 દરમ્યાન વ્યાખ્યાન માં ધાર્મિક વિષય પર અલગ અલગ મુદ્દા નું વર્ણન કરે છે
જેમાં ભાવિકો બહોળી સંખ્યામાં વ્યાખ્યાન.નુ શ્રવણ કરી રહ્યા છે એમ યુવા અગ્રણી વિનોદ મહેતા યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ:- ઇમરાન અવાડીયા, મુંદરા કચ્છ