Gujarat News9
Other અખબારી યાદી અરવલ્લી ખેતી વિષયક ગુજરાત રાજકારણ વેપાર

મોડાસા તાલુકાના બોલુદરા,જીવણપુર વિસ્તારમાં રાસાયણિક ખાતરની તંગી

શિયાળાની સિઝન ચાલુ થઈ છે.ત્યારે ખેડૂતો પર શરૂઆતથી જ ખાતરની તંગી ઉભી થઇ છે.
ગામની સહકારી મંડળીઓ માં ઘઉં ના પાકનું વાવેતર ચાલુ કરવામાં આવી રહ્યું છે.તેવા સમયમાં પાયાનું ખાતર ડી.એ.પી. એન.પી.કે.ખાતર સેવા સહકારી મંડળીઓમાં ના મળતા ખેડુતોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ખેડુતો ના જણાવ્યા મુજબ પાયાથી જ ખાતરની તંગી ઉભી થઇ છે તો આગામી સમયમાં કેવી પરિસ્થિતિ પેદા થશે એવો અનુમાન લગાવી શકાય છે.

રિપોર્ટ:- ભૂપેન્દ્રસિંહ ઝાલા, અરવલ્લી

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

વાવાઝોડા દરમિયાન આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા જામનગરને વધુ બે 108 એમ્બ્યુલન્સ ફાળવાઈ, હાલ 21 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ

Gujrat News9

મલેકપુર ખાતે આઝાદી કા અમ્રુત મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ

Gujrat News9

108 ના કર્મચારીએ આપ્યું માનવતા નું ઉત્તમ ઉદાહરણ

Gujrat News9

Leave a Comment