Gujarat News9
Other અખબારી યાદી અમદાવાદ ગુજરાત દેશ વિદેશ નેશનલ રાજકારણ હેલ્થ

ગુજરાત હોસ્પિટલ કમૅચારી મંડળ ના દ્વારા ઉપચારીક મિટિંગ આજ રોજ કરવામાં આવી હતી

R.W.A.ના (૬) ઝોન માં મ્યુનિસિપલ કોર્પોરેશન મેલેરિયા ખાતાઓ ના કામદારો ના સળંગતા પ્રશ્ર્નનો બાબતે ગુજરાત હોસ્પિટલ કમૅચારી મંડળ ના પ્રમુખ શ્રી પંકજ કુમાર ડી સોલંકી ની ઉપસ્થિતિ માં R W A શોષિત પીડિત કામદારો ને રોજીંદા કામદાર માં સમાવેશ કરવામાં આવે

તમાંમ લાભો આપવા માં આવે તેના સંદર્ભ એ તા ૧/૧૦/૨૨// ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મ્યુનિ કમિશનર શ્રી ને અને M.O.H શ્રી ને સાથે અન્ય લાગતાં વળગતા તંત્ર ને આ ઉપરોક્ત ના અન્વયે આચાર સંહિતા લાગુ પડે તે પહેલા R.W.A. જેવો કોરોના કાળ દરમિયાન પોતાના આરોગ્ય ધરપરિવાર બાળકો ની ચિંતાજનક વગર કોરોના પોઝિટિવ પેશન્ટ જેતે વિસ્તારમાં મુત્યુ પામેલા હતાં

તે વિસ્તારમાં ગલી મ્હોંલામા સોસાયટી જયને ફરજ બજાવતા હતા તેવો ને ભરપુર રીતે મ્યુનિ કોપૉરેશન તંત્ર દ્વારા શોષણ કરવામાં આવે છે ખુબજ ઓછાં વેતનમાં શોષણ થાય છે હાજીવિકા માં અન્યા કરવામાં આવે છે

તેવો ને ન્યાય મળે તેવો ના પ્રાણ પ્રશ્ર્ન અંગે નિરાકરણ લાવવા માટે દરેક R W.A.કામદારો સ્પોર્ટ મળે અને બધા સાથે મળીને પ્રશ્ર્ન અંગે નિરાકરણ લાવવા

રિપોર્ટ:- વિકાસ ખટિક, અમદાવાદ

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ અને ઓખા-ભાવનગર સ્પેશિયલ ટ્રેનો ફરી શરૂ થઈ

Gujrat News9

કુવા માંથી ૩૨ સર્પને સફળતાપૂર્વક બચાવાયા

Gujrat News9

ધંધુકાના સોંડાસર વનાળા માર્ગ ની બંને તરફ ગાંડા બાવળો નુ સામ્રાજ્ય : અકસ્માત ની દહેશત

Gujrat News9

Leave a Comment