તેમાં ટુર્નામેન્ટમાં વિજેતા ઉમેદવારોનો આજરોજ ટ્રોફી આપીને સન્માન સમારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત બહાર કાઉન્સિલના મેમ્બર કરણસિંહ વાઘેલા તથા શંકરજી ગોહિલ પણ હાજર રહેલા.
કોર્ટના બાર રૂમમાં સંજયસિંહ વાઘેલા તરફથી એક કેરમ તથા કરણસિંહ વાઘેલા તરફથી એક કેરમ ગિફ્ટ પણ આપવામાં આવ્યું હતું.
ક્યાં ક્યાં કેરમ બોર્ડ મા કોણ કકન વિજેતા બન્યા તેની વિગત.
કેરમ ડબલ નાં વિજેતા
શંકરજી ઠાકોર, જીતેન્દ્ર પટેલ.
રનાર્સપ ખેલાડી ડબલ કેરમ
અનીત ભાવસાર, દિનેશ ખાંટ
કેરમ સિંગલ નાં વિજેતા.
ભાવિક પટેલ
રનર અપ ખેલાડી સિંગલ કેરમ
મુકેશ નાયક
ચેસ નાં
પ્રવિણસિંહ રાઠોડ
રનર્સ અપ ખેલાડી
મહેન્દ્રસિંહ વાઘેલા
તેમજ 12 રૂમમાં પણ દરેક વકીલો દ્વારા 2022 ની સંજયસિંહ વાઘેલાની બોડીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી.
તેમજ કાયમ બીનરી હોદ્દેદારો આવતા હતા પણ આ વખતે સંજય સિંહ વાઘેલા પ્રમુખે દ્વારા લોકશાહી મુજબ કરાવવાની કાર્યવાહી કરી તે બાબતે તેમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી.
શાહી મુજબ ચૂંટણી કરવા માટે કાર્યવાહી કરી તે બાબતે પ્રશંસા કરવામાં આવી.
રિપોર્ટ:- સુનિલ રાવલ, ગાંધીનગર