Gujarat News9
Other અખબારી યાદી અમરેલી ગુજરાત શૈક્ષણીક

લીલીયા મોટા પે.સેન્ટર શાળા ના વિદ્યાર્થીઓ એ ગ્રામ પંચાયત તેમજ કોર્ટ ની મુલાકાત લીધી

લીલીયા મોટા ના પે સેન્ટર શાળા ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ એ ગ્રામ પંચાયત લીલીયા ની મુલાકાત લીધી હતી.

સરપંચ જીવનભાઈ વોરા તથા ચેરમેન દ્વારા ગ્રામ પંચાયતના કાર્યો તેમજ રચના વિશે વિદ્યાર્થીઓને સુંદર માહિતી આપી હતી સરપંચ દ્વારા બાળકોને ડેરીમિલ્ક ચોકલેટ આપી ભાવસફર આવકાર્યા ત્યારબાદ સરપંચ દ્વારા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ની મુલાકાત પણ કરાવી હતી.

અહીં બાળકોને સિવિલ કોર્ટની સુંદર માહિતી આપી હતી કોર્ટના કાર્યો તેમજ વિવિધ સ્તરે કોર્ટ તેમજ તેની કાર્યવાહીની સમજ આપી હતી એક સુનાગરિક બનવાની વિદ્યાર્થીઓ એ પ્રેરણા મેળવી હતી.

રિપોર્ટ:- ઈમરાન પઠાણ, લીલીયા મોટા

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

Elderly woman gets separated from family during Taj Mahal visit. How Agra Police helps her

cradmin

જનરલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો

Gujrat News9

જેતલસરની 16વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતારનારને ફાંસી જેવી આકરી સજા કરવા લેઉવા પટેલ સમાજની માંગ

Gujrat News9

Leave a Comment