આજે રોજ મુંદરા કોંગ્રેસ દ્રારા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી સાહેબ ને પેપર લિંક બાબતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
મુંદરા કોંગ્રેસ દ્વારા પેપર લિંક કોભાંડ કરનાર સામે કાર્યવાહી કરવા , પરીક્ષા ની નવી તારીખ સ્તવરે જાહેર કરવા તેમજ પરીક્ષાઓથી વિના મૂલ્યે એસ. ટી.સેવા ઉપલબધ કરવા અંગે આવેધન પત્ર આપવામાં આવ્યું.
જેમાં કોંગ્રેસ શહેર પ્રમુખ કપિલ ભજ કેસરિયા જણાવાયુ હતુ કે ગુજરાત પંચાયત સેવા (વર્ગ -3 ) ની તારીખ 29-01-2023 નાં લેવાની પરીક્ષા પૂર્વે પેપર લિંક નું કોભાંડ બહાર આવ્યું પરીક્ષા રદ કરવામાં આવી હતી છેલ્લા નવ વર્ષ થી 13 જેટલા પેપર ફૂટવનો કાર્ડ નો સિલસિલો સર્જાય છે ભરોસા વાળી સરકાર કેમ આવા કોભાંડી ઓ પર યોગ્ય કાર્યવાહી પંગલા લેતી નથી આવા કોભાંડ નાં કારણે રાજ્ય શિક્ષિત વિદ્યાથીઓ બેરોગારી આભ ને આંબી રહ્યા છે આ કાંડ એક મજાક સમાન બની રહ્યો છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યો છે
આવા પેપર લિંક કોભાંડ નાં સૂત્રધારો સામે યોગ્ય કાર્યવાહી પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી
આ આવેદન પત્ર માં કપિલ ભાઈ કેસરિયા ,મુકેશ ભાઈ ગોર , જાવેદ પઠાણ , ભરત પતારિયા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:- ઇમરાન અવાડિયા, મુંદરા કચ્છ