Gujarat News9
Other અખબારી યાદી કચ્છ ગુજરાત દેશ વિદેશ નેશનલ રાજકારણ શૈક્ષણીક

પેપર ફૂટવાની ધટના કરનાર સાથે સંડવેયેલા ઓને સજા થાય અને યુવાનો ન્યાય મળે તે બાબતે મુંદરા આમ આદમી પાર્ટી પરિવાર દ્રારા આવેદન પત્ર આપવામાં આવ્યું

આજ રોજ મુંદરા આમ આદમી પરિવાર દ્રારા મુન્દ્રા શહેર દ્રારા આજે ગાંધીજી ની પુણ્યતિથિ નિમિતે ગાંધીજી પ્રતિમા ને ફૂલહાર અર્પણ કરી ને કોટી કોટી વંદન કરી શ્રદ્ધાજંલી અર્પણ કરી.

ગાંધીજી નાં વિચાર અનુલક્ષી ને આજ રોજ મુન્દ્રા પ્રાત અધિકાર કચેરી મધ્યે ન્યાબ કલેકટર સાહેબ ને પેપર લિંક બાબતે આવેધન પત્ર પાઠવવમાં આવ્યું.

2012 થી 2023 સુધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની લેવાતી જુનિયર કલાર્ક ની પરીક્ષા નું પેપર ફૂટવા થી કચ્છ નાં 67 કેન્દ્રો પર લેવાની મોકૂફ રખતા કચ્છ માંથી પરીક્ષા આપનાર અંદાજિત 21,000 થી વધુ યુવાનો અરમાન ઓને મહેનત પર પાણી ફરી વળ્યુ છે.

આવા કોભાંડ કરનાર દેશ નાં યુવાનો નાં ભાવિ ભવિષ્ય સાથે વારંવાર ચેડાં થઈ તેવા જવાબદારો ને કડક સજા મળે અને આવા કોભાંડ અટકાવવામાં આવે અને યુવાનો ને ન્યાય મળે તેવી માંગ માંડવી મુંદરા વિધાનસભા નાં સંગઠન મંત્રી સમા અબ્દુલ મજીદ કરી હતી.

પેપર ફૂટવાની ધટના કરનાર સાથે સંડવેયેલા ઓને સજા થાય અને યુવાનો ન્યાય મળે તે બાબતે મુંદરા આમ આદમી પાર્ટી પરિવાર દ્રારા આવેદન પત્ર આપવામાં આવ્યું

આજ રોજ મુંદરા આમ આદમી પરિવાર દ્રારા મુન્દ્રા શહેર દ્રારા આજે ગાંધીજી ની પુણ્યતિથિ નિમિતે ગાંધીજી પ્રતિમા ને ફૂલહાર અર્પણ કરી ને કોટી કોટી વંદન કરી શ્રદ્ધાજંલી અર્પણ કરી ગાંધીજી નાં વિચાર અનુલક્ષી ને આજ રોજ મુન્દ્રા પ્રાત અધિકાર કચેરી મધ્યે ન્યાબ કલેકટર સાહેબ ને પેપર લિંક બાબતે આવેધન પત્ર પાઠવવમાં આવ્યું.

2012 થી 2023 સુધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની લેવાતી જુનિયર કલાર્ક ની પરીક્ષા નું પેપર ફૂટવા થી કચ્છ નાં 67 કેન્દ્રો પર લેવાની મોકૂફ રખતા કચ્છ માંથી પરીક્ષા આપનાર અંદાજિત 21,000 થી વધુ યુવાનો અરમાન ઓને મહેનત પર પાણી ફરી વળ્યુ છે.


આવા કોભાંડ કરનાર દેશ નાં યુવાનો નાં ભાવિ ભવિષ્ય સાથે વારંવાર ચેડાં થઈ તેવા જવાબદારો ને કડક સજા મળે અને આવા કોભાંડ અટકાવવામાં આવે અને યુવાનો ને ન્યાય મળે તેવી માંગ માંડવી મુંદરા વિધાનસભા નાં સંગઠન મંત્રી સમા અબ્દુલ મજીદ કરી હતી

આ આવેદન પત્ર માં હેરશ ગોસ્વામી , કુલદીપ સિહ જાડેજા , શબાન ખોજા , મનોજ કેશવાણી, અસગર અલી ખાન , રાજુ માલમ , હરેશ માલમ , કનૈયા માલમ , મેહુલ રાજગોર , અમિત કુમાર રાજપૂત , જસા ભાઈ ફફલ ,નુર મામદ ચાકી , અતુલ ભાઈ ગઢવી , જગદીશ મહેશ્વરી , ફકીર મામદ જુણેજા , સહિત કાર્યકરો અને વાલીઓ જોડાયા હતા.

રિપોર્ટ:- ઇમરાન અવાડિયા, મુંદરા કચ્છ

ગ્રુપ મા જોડવવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

Related posts

ધંધુકા માં NFSA કાર્ડ ધારકોને સ્વેચ્છાએ નામ કમી કરાવવા મામલતદાર ની અપીલ

Gujrat News9

ડુબી જવાથી એકી સાથે ત્રણ બાળકોના મૃત્યુ…

Gujrat News9

બે સ્ટોલ ધારકોને અજાણ્યાં લોકોએ માર્યો ઢોર માર

Gujrat News9

Leave a Comment