આ ગામની અંદર તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો રહે છે પરંતુ દેવધરી ગામના લોકોએ ગરીબી હેઠળ જીવતા મકાન ના વિહોણા પરિવારોએ પોતાનું ઘર બનાવવા માટે ૧૦૦ જેટલા પરિવારોએ પ્લોટની માંગણી કરેલી છે ઘણા જ વર્ષોથી માંગણી કરવા છતાં દેવધરી ગામમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારજનોને મામલતદાર શ્રી દ્વારા અને સરકારશ્રી દ્વારા દેવધરી ગામમાં અતિ ગરીબ વર્ગના લોકોને સરકારી ખરાબાની જમીન ઉપર પ્લોટ નહીં ફાળવીને મામલેદાર શ્રી અને સરકાર અને જિલ્લા કલેક્ટર શ્રી અન્યાય કરી રહ્યા છે. દેવધરી ગામના 100 જેટલા પરિવારજનોએ પોતાનું ઘરનું ઘર બનાવવા માટે પ્લોટની માંગણી કરેલી છે ત્યારે દેવધરી ગામમાં રહેતા ગરીબ લોકોની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવતી નથી. જસદણ વિધાનસભા ના મામલતદાર સમક્ષ અનેક વાર લેખિતમાં રજૂઆત ફાળવવા બાબતની રજૂઆત અરજદાર દ્વારા માગણી કરવામાં આવેલી છે આ માગણીને મામલતદાર શ્રી દ્વારા ધ્યાને લેવામાં આવતી નથી અને સરકારી ખરાબ ની જમીન ઉપર 40 પરિવારોને પ્લોટ ફાળવવામાં આવતા નથી જેથી કરીને દેવધરી ગામના 100 જેટલા પરિવારોને તો અન્ય મામલતદાર અને સરકાર દ્વારા અને કલેક્ટર શ્રી દ્વારા હાજર તો અન્ય થઈ ગયો છે. રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભાના દેવદરી ગામમા અતિ ગરીબ ઘણા જ વર્ષોથી પ્લોટ ફાળવવાની માંગણી કરી રહ્યા છે. ના મુખ્યમંત્રી સુધી ઉચ્ચકક્ષા સુધી મકાન બનાવવા માટે પ્લોટ ફાળવણીની માંગણી કરાય છે. જસદણ વિસયાના દેવધરી ગામના અતિ ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારજનોને મામલતદાર દ્વારા પ્લાન્ટ ફાળવણી કરવામાં નહીં આવે તો દેવધરી ગામના પ્રજાજનો સરકાર સામે અને મામલતદાર સામે આંદોલન ગાંધીજી કરશે તેવી દેવધરી ગામના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોએ એક મામલતદારને અરજી કરીને રજૂઆત કરાવે છે અને પ્લોટની માંગણી પણ કરાય છે
રીપોર્ટ:- રસીક વિસાવળીયા જસદણ