ખુંટવડા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એમ ટી મકવાણા સહિત ટીમ પંથકમાં દારુ જુગાર નેસ્ત નાબુત ઝુંબેશ અંતર્ગત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે કરલા ગામે એક શખ્સ પોતાના ઘરે જુગાર રમાડી રયો છે અને બહારના શખ્સો ત્યાજુગાર રમવા આવે છે ચોક્કસ બાતમીના આધારે ખુંટવડા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ મકવાણા સહિત ટીમે કરલા ગામે પાડ્યો દરોડો
જેમા કરલા ગામે ભુપત બાઘાભાઈ કાછડ તેના મકાનમાં બહાર થી લોકો ને બોલાવી નાળના નાણા ઉઘરાવી જુગાર રમાડતો હતો ત્યા ખુંટવડા પોલીસ ટીમ ત્રાટકી નટુ આલકુ ભાઈ રહે કોટીલા તાલુકો રાજુલા,વિરા ખોડા ભાઈ આલ રહે ઠવી તાલુકો સાવરકુંડલા,કાળાભાઇ ઝાલા રહે વાસીયાળી તાલુકો સાવરકુંડલા,
આસિફ મહમદ ભાઈ પઠાણ રહે ખાટસુરા તાલુકો મહુવા,રફીક અલારખ ભાઈ ગાહા રહે ડુંગર તાલુકો રાજુલા,ભુપત બાઘાભાઈ કાછડ રહે કરલા ,ઈસ્માઈલ દાદુ ભાઈ ગાહા રહે મોટા આસરણાં તાલુકો મહુવા,સહિત ને રોકડ રકમ એક લાખ 1.40 500 સહિત અન સાત મોબાઈલ ફોન એક કાર બાઈક સહિત ના 5.55 500 મુદામાલ સાથે ખુટવડા પોલીસ ટીમે ઝડપી પાડેલ
આમ કરલા ગામનો શખ્સ તેના રહે ણાકી મકાનમાં જુગાર નો અખાડો ચલાવતો હતો તમામ શખ્સો વિરૃધ્ધ જુગાર ધારા સહિત કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્ય વાહી કરતા જુગારીઓ માં ફફડાટ ફેલાયો હતો
ખુટવડા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ મકવાણા સહિત ટીમે કડક કાર્ય વાહી કરી હતી
આ અંગે ખુટવડા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ મકવાણાએ જણાવેલ મુજબ ખુટવડા પંથક માં દારૂ જુગાર જેવી બંદીઓ પ્રવૃતિઓ ધ્યાન પર આવે તો ખુંટવડા પોલીસ સ્ટેશન જાણ કરવા જણાવેલ બાતમી આપનાર નુ નામ ગુપ્ત રહેશે નુ જણાવેલ.
રિપોર્ટ:- સૈયદ એજાજ બીલા