સોજા હાઈસ્કૂલના ઉપક્રમે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા નીરૂબેનનો વિદાય-શુભેચ્છા સન્માન સમારોહ યોજાયો
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત સેવાભાવી શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઇસ્કૂલ, સોજા” ના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારનાર સારસ્વત શ્રીમતી નીરૂબેન...