દહેગામ યુવા ક્ષત્રિય સેના દ્વારા ભાજપ કૉંગ્રેસ ના ઉમેદવારો જોડે સમાજ માટે વાડી અને લાઇબ્રેરી ની માંગ.
ગાંધીનગર જિલ્લા ના 34-દહેગામ તાલુકામાં વિધાનસભા ની ચુંટણીમાં માં યુવા ક્ષત્રીય સેના દહેગામ ટીમ દ્વારા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જોડે દહેગામ તાલુકા માં ક્ષત્રિય...