અદાણી ગ્રુપ ના એકઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી રક્ષિત ભાઈ શાહ ના આજે જન્મદિન પ્રસંગે મુન્દ્રા ની જન સેવા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ હતી
હાલ કડકડતી ઠંડી માં ખાસ તો શ્રી રક્ષિત ભાઈ શાહ ની ખાસ ઈચ્છા મુજબ ખુલ્લા માં ઠંડી માં ઠુંઠવાતા લોકો માટે ગરમ ધાબળા નું વિતરણ...