ખુટવડા પોલીસ ટીમે કરલા ગામે જુગાર ના અખાડા પર પાડયો દરોડો જુગાર રમતા 7 શખ્સો ને રોકડ રકમ સાથે ઝડપી પાડયાં
ખુંટવડા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એમ ટી મકવાણા સહિત ટીમ પંથકમાં દારુ જુગાર નેસ્ત નાબુત ઝુંબેશ અંતર્ગત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે કરલા ગામે...