એક હજાર લોકોના આરોગ્યની સંભાળ રાખતી માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર એટલે આશા
માંડવી તાલુકા આશા સંમેલનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને સન્માનિત કરવામાં આવી માંડવી, તા.22: તાલુકા હેલ્થ ઓફિસ માંડવી દ્વારા તાજેતરમાં રાજપૂત ક્ષત્રિય સમજવાડી ખાતે આશા...