જામજોધપુરના ચીટીંગના એક ગુનામાં છેલ્લા સાત વર્ષથી ભિક્ષુક તરીકે નો વેશ પલ્ટો કરીને નાસતા ફરતા આરોપીને જામજોધપુર પોલીસે ઝડપી લીધો
જામજોધપુરના સાત વર્ષ પહેલાના ચીટીંગના એક ગુનામાં ભિક્ષુક તરીકેનો વેશ પલ્ટો કરીને નાસ્તા ફરતા આરોપીને જામજોધપુર પોલીસે ઝડપી લીધો છે, અને તેની વધુ પૂછપરછ હાથ...