આંખમા મિર્ચી સ્પ્રે છાટી આઈ ફોન સ્નેચીંગ કરતા બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ઓઢવ પોલીસ
ઓઢવ પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એસ.કંડોરિયા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ દ્વારા ચોરી, લૂંટ વગેરે કેસોના બનાવ ને અટકાવવા તથા ઈસમો ને પકડી કાયદેસર ની...