સોજા હાઈસ્કૂલના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ India Excellence Award-23 થી સન્માનિત
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામના વતની અને સોજા હાઈસ્કૂલના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ “રાહી”ની *”India Excellence Award-23″* માટે પસંદગી કરવામાં આવી છે. India News Index...