સ્માર્ટ કીડ્સ સ્કૂલ અને રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા ઊર્જા બચાવવા જાગૃતિ માટે સાયકલોથોન યોજાઈ. સ્માર્ટ કિડ્સ અને રોટરી ક્લબ ઓફ ગાંધીનગર સાયકલોથોન ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ગાંધીનગરના પ્રમુખ ડૉ જગદીશ પટેલ અને સ્માર્ટ કિડ્સ સ્કૂલના પ્રિન્સિપાલ કમ ઓનર સ્નેહા પટેલે ફ્લેગ ઓફ કરીને સાયકલોથોનની શરૂઆત કરી...