Gujarat News9

કેટેગરી: Other

Other અખબારી યાદી અમરેલી ગુજરાત રાજકારણ સમાજ સેવા

ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ ના પ્રમુખ તરીકે ધર્મેન્દ્રગીરી અને યુવા પ્રમુખ તરીકે ક્રુષ્ણગીરી ની વરણી કરવામાં આવી.- સમગ્ર દશનામ સાધુ સમાજ તેમજ સંતો મહંતો માં ખુશી નો માહોલ.

Gujrat News9
દશનામ ગોસ્વામી સાધુ સમાજ નું શ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ ના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે અમરેલી કામધેનું ગૌશાળા ના પ્રમુખ, જીલ્લા હિન્દુ સેના ના ઉપપ્રમુખ,...
Other અખબારી યાદી અમરેલી ગુજરાત નેશનલ રાજકારણ

લીલીયા મોટા રેલ્વે સ્ટેશન પર કોચ ઇન્ડિકેટર બોર્ડ લગાવાતા સાંસદનો મનાયો આભાર

Gujrat News9
લીલીયા મોટા ના રેલવે સ્ટેશન પરથી મહુવા બાંદ્રા અને મહુવા સુરત સુપરફાસ્ટ ટ્રેન દોડી રહી છે પરંતુ અહીં કોચ ઇન્ડિકેટર બોર્ડ ન હોવાના કારણે મુસાફરોને...
Other અખબારી યાદી ગુજરાત ધર્મ રાજકારણ વડોદરા

વાઘોડિયા તાલુકાના મુસ્લિમ સમુદાય દ્વારા મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ નાં ઈદે મીલાદ ના પાવન પર્વની ઉજવણી શ્રદ્ધાભેર તેમજ કોમી એકતા સાથે કરવામાં આવી

Gujrat News9
વાઘોડિયા તાલુકાના મુસ્લિમ સમુદાય દ્વારા મહંમદ પયગંબર સાહેબ ના જન્મદિન નાં ઈદે મિલાદ ઉજવણી ના ભાગરૂપે એક જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસ વાઘોડિયા ની...
Other અખબારી યાદી ગુજરાત રાજકારણ વડોદરા સમાજ સેવા

વાઘોડિયા નગરમાં તેમજ આજુબાજુ વિસ્તારમાં માઈ ભક્તો દ્વારા નવરાત્રી મહોત્સવ ની ઉજવણી માતાજીની પૂજા વિધિ તેમજ ગરબા ના ખેલૈયા ગરબાની રમઝટ બોલાવી. ઉત્સાહભેર નવરાત્રી ની ઉજવણી કરી રહ્યા છે.

Gujrat News9
નવરાત્રિના નવ દિવસ એટલે માતાજીની આરાધના તેમજ ખેલૈયા દ્વારા ગરબાની રમઝટ બોલાવી આનંદ માનતા હોય છે. ત્યારે વાઘોડિયા નગરમાં અનેક વિસ્તારોમાં માતાજીની નવરાત્રીની ઉજવણી માંઇ...
Other અખબારી યાદી ગુજરાત નેશનલ રાજકારણ શૈક્ષણીક સાબરકાંઠા

રાજય આશ્રમશાળા ના કર્મચારી ઓ ના વર્ષો જુના પ્રશ્નો નું નિરાકરણ ના આવતા બીજી ઓક્ટોબર થી ગાંધીનગર ખાતે અનિશ્ચિત ધરણાં કાર્યક્રમ ચાલુ

Gujrat News9
સાબરકાંઠા આશ્રમશાળા સંઘ ના પ્રમુખ વિજય પટેલ તેમજ મંત્રી નરેશ કટારા એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય એ દાયકાઓ થી ગુ.રા.માં વિવિઘ વિભાગ દ્વારા અંતરિયાળ...
Other અખબારી યાદી કચ્છ ગુજરાત ધર્મ રાજકારણ

મુન્દ્રા માં આખલાએ હડફેટ લેતા આધેડ નું મોત નીપજ્યું

Gujrat News9
વહોરા ક્ષાતી‌‌ ના નાગરિક મહંમદ ભાઇ.આર.ચોહાણ ( રાજુલા વાળા) રહે મુન્દ્રા જે નદી વાળા નાકા પાસે કેબિનમાં કપડાં ના વેપાર કરતા હતા. સૂત્રો ના જણાવ્યા...
Other અખબારી યાદી કચ્છ ગુજરાત ધર્મ સમાજ સેવા

નવરાત્રીના ત્રીજા નોરતે શ્રી બાલબ્રહ્માણી ભરાડી માતાજી મંદિર નવીનાળ મધ્યે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી

Gujrat News9
મુંદરા તાલુકાના નવીનાળ ગામે અને દરિયા કિનારા નજીક અને કુદરત ના ખોળે વર્ષો જૂના શ્રી બાલબ્રહ્માણી ભરાડી માતાજી મંદીર આવેલ છે જે આશરે સાડા ચારસો...
Other અખબારી યાદી અમરેલી ખેતી વિષયક ગુજરાત

સાવરકુંડલા અને ખાંભા તાલુકા તાલુકા ની સાવરકુંડલા ખાતે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્રારા જાતીય સમાનતા ની તાલીમ યોજાઈ.

Gujrat News9
સાવરકુંડલા ખાતે જેન્ડર તાલીમ યોજાઈ હતી આ તાલીમ માં 43 ફિલ્ડ ફેસીલેટર સાવરકુંડલા તથા ખાભા તાલુકા ના પી.યુ. મેનેજર ઉત્સાહ ભેર ભાગ લીધો હતો જેમાં...
Other ગુજરાત જામનગર રાજકારણ હેલ્થ

જામ જોધપુર બાલમંદિર મૂકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત કાન નાક-ગળા સ્ત્રીરોગ સહીતવિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન કેમ્ડ રાખવામાં આવેલ હતો

Gujrat News9
આ કેમ્પનો પ્રારંભ પૂર્વ ઉર્જા મંત્રી ચિમનભાઈ સાપરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ભાજપ અગ્રણી અમુભાઈ વૈશ્નાણી, શહેરના વેપારી અગ્રણી તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દભાઈ કડીવાર,...
Other અખબારી યાદી અમરેલી ગુજરાત રાજકારણ શૈક્ષણીક

લીલીયા મોટા મામલતદાર કચેરી ના આઉટ સોરસિંગ કર્મચારી ઓ હડતાલ પર ઉતર્યા

Gujrat News9
લીલીયા મોટા ની મામલતદાર કચેરી એ આઉટ સોરસિંગ કર્મચારી ઓ દ્વારા આવેદન પત્ર વિવિધ માંગણી ઓ જેવા સમાનકામ સમાન વેતન ના લાભો આપવા માં આવે...